[Gujarati/ગુજરાતી] શું તમારા ઊર્જા બિલો ભરવામાં મદદની જરૂર છે?

If you are having trouble paying your electricity and gas bills

Publisher

Australian Government

Date

જો તમને તમારા વીજળીનાં અને ગેસનાં બિલો ભરવામાં મુશ્કેલી પડતી હોય તો:

  • તમારા વિક્રેતા સાથે વાત કરો. તેમનો નંબર તમારા બિલ પર છે
  • જો તમે તમારું બિલ સમયસર ચુકવી શકો તેમ ન હોવ તો તેમને નાણાંકીય મુશ્કેલીમાં ટેકો (હાર્ડશીપ સપોર્ટ) વિશે પુછો
  • લાંબા ગાળાની ચુકવણી અથવા નિયમિત નાની ચુકવણીઓમાં ચુકવવા, ચુકવણી યોજના (પેમેન્ટ પ્લાન) પર મુકવા કહો
  • તમારી જાતને કનેકશન કપાઇ જવાથી, વ્યાજ ચુકવવાથી અને મોડું થવાથી લાગતી ફીથી બચાવવા તે પ્લાન પર રહો
  • તમને ઘરે અથવા કામનાં સ્થળે મદદ માટે કોઇ સરકારી છૂટછાટ કે વળતર હોય તો પુછો.

ઘરમાં ઊર્જા અને આર્થિક બચત વિશે વધુ માહિતી માટે https://www.energy.gov.au/households/translations જુઓ